Search This Blog

Election Card from 6

 વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચના 


- આ માહીતી સરકારશ્રી દ્વારા મંગાવવામાં આવેલ હોવાથી દરેક વિદ્યાર્થીઓ ચોક્કાઇપૂર્વક વાંચી સમજી આ માહિતી ભરવી ફરજિયાત છે.


- જે વિદ્યાર્થીઓ આ કોલેજમાં શૈક્ષણિક વર્ષ : 2023-24 દરમિયાન બી.એ./બી.કોમ./એમ.એ./એમ.કોમ. પ્રવેશ લઇ અભ્યાસ કરે છે તેવા તમામ વિદ્યાર્થીઓ આ ગૂગલ ફોર્મમાં માહિતી ફરજિયાત ભરવાની છે.

*નોંધ : આ ગૂગલ ફોર્મની લિંક કોપી કરીને Google Chrome Browser માં પેસ્ટ કરવાથી ગુગલ ફોર્મ ઓપન થશે જેની નોંઘ લેશોજી.*



Google Form Link : https://forms.gle/tBA5ipxCnz4xEXXT8