Search This Blog

Monday, March 15, 2021

Innovision - 21

 

 Managed By Jivan Jyot Trust,

J.Z. SHAH ARTS & H. P. DESAI COMMERCE COLLEGE

Presents

INNOVISION 2021

Precious events, priceless memories


આદરણીયસ્ટાફ સભ્યોશ્રી અને વિદ્યાર્થીમિત્રોઅનિવાર્ય સંજોગોને કારણે Innovision ના કાર્યક્રમની નવી તારીખો જાહેર કરેલ છે. Innovision ની જૂની તારીખોએ હવે કોઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર નથી.
બુધવાર તા.૧૨-૦૫-૨૦૨૧
ગુરુવાર તા.૧૩-૦૫-૨૦૨૧શનિવાર તા.૧૫ -૦૫-૨૦૨૧ ના રોજ Innovision નું આયોજન કરવામાં આવેલ છે જેની વિગતવાર માહિતી અને રજીસ્ટ્રેશન લીંક ટૂંક સમયમાં મુકવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં જોડાવવા વિનંતી. આ વર્ષે આર્થિક કારણોસર ભાગ લેનારને અને વિજેતાઓને માત્ર સર્ટીફીકેટ આપવામાં આવશે. પ્રવૃત્તિ અંગેની તારીખો નીચે મુજબ છે. જે આપશ્રીને વિદિત થાય

👤👦👧👨👩👮👯👰👱👳👲👴👶👷👸



For Registration - Click here (Coming Soon) 😃

Registration fill up by Leader Only ... List of Team and Leader : Click Here 

Events and Rules Regulations  :  Click here

Management Team : Click Here


1 comment:

Contact Form

Name

Email *

Message *