Search This Blog

Inter Class Saptdhara Competition

Helpdesk Microsoft Teams:Click Here
 
Helpdesk Google MeetClick Here 

Inter Class Competition 

Notice Board : 
Inter Class Competition માં જે સ્પર્ધા ને લગતી સામગ્રી તમારે પહેલેથી જ તૈયાર રાખવું  
  • આપણી કોલેજ દ્વારા વિવિધ આંતરવર્ગીય સ્પર્ધાઓનું આયોજન થયેલ છે તે સ્પર્ધાઓનું આયોજન થયેલ છે તે સ્પર્ધા Live થશે. એ અંગે કોઈ Photography કે Video ચાલશે નહિ.
  • સ્પર્ધા દરમિયાન કેમેરા On રાખવાના રહેશે.
  • સ્પર્ધા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.
  • આંતરવર્ગીય સ્પર્ધા માટે આંતરવર્ગીય સ્પર્ધાનું જ રજીસ્ટ્રેશન કરાવવું. આંતરવર્ગીય સ્પર્ધાના દિવસે ગૂગલ મિટની લીંક Open કરી તેમાં સ્પર્ધા થશે.
  • સ્પર્ધા દરમિયાન નિર્ણાયકશ્રીના નિરીક્ષણ હેઠળ સ્પર્ધા થશે.
  • સ્પર્ધા પૂર્ણ થયે નિર્ણાયક શ્રી નિર્ણય કરશે.
  • ઇન્ટરનેટ સુવિધા હોવી જરૂરી છે 

આંતર કોલેજ સ્પર્ધા માટે લીક:  http://qr.acs.ac.in/Competitions

No comments:

Post a Comment