Search This Blog

Help Desk - Notice Board

Helpdesk Microsoft Teams:Click Here 
Helpdesk Google MeetClick Here 

આદરણીય વાલી મિત્રો તેમજ વિદ્યાર્થી મિત્રો આપશ્રી  ઓનલાઈન માહિતી મેળવી શકશો.
Amroli College Admission Helpdesk-2021 (Help Desk)
Everyday Connect With us on Google Meet at 10:00 am To 4:00 Pm

આદરણીય વાલી મિત્રો તેમજ વિદ્યાર્થી મિત્રો,
જીવન જ્યોત ટ્રસ્ટ- અમરોલી સંચાલિત બી.કોમ, બી.બી.એ બી.સી.એ,બી.એ., એમ.એ,એમ. કોમ. કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ અંગે ધોરણ 12 પછી કારકિર્દી માર્ગદર્શન દર ગુરૂવાર, રાત્રે 9.00 થી 10.00 કલાકે ઓનલાઈન મેળવી શકશો કોલેજ માં આવવાની જરૂર નથી.આપશ્રી ના સ્વાસ્થ્ય ને ધ્યાન માં રાખી આપ ન આવો તો આપને માટે હિતાવહ છે.

 



ZOOM MEET Click Here          Meet Code:734967576
આદરણીય વાલી મિત્રો તેમજ વિદ્યાર્થી મિત્રો,
જીવન જ્યોત ટ્રસ્ટ- અમરોલી સંચાલિત બી.કોમ, બી.બી.એ બી.સી.એ,બી.એ., એમ.એ,એમ. કોમ. કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ અંગે ધોરણ 12 પછી કારકિર્દી માર્ગદર્શન વેબીનાર દર ગુરૂવાર રાત્રે 9.00 થી 10.00 કલાક
(1) વેબીનાર માં જોડાવા માટેની લીંક :અહીં ક્લિક કરો
(2) જો આપ મોબાઈલથી જોડાવાના હોય તો આપ શ્રી ના મોબાઈલ માં નીચે દર્શાવેલ લીંક પરથી Google Meet ડાઉનલોડ કરશો App : અહીં ક્લિક કરો
Guide Line :
સૌ પ્રથમ નંબર (૧) માં જોડાવું તેમાં નીચે દર્શાવેલ ચિત્ર પર Ask to Join બટ્ટન પર ક્લિક કરવું થોડીક વાર રાહ જોવા વિનંતી.

અને જો તમે જોડાઈ શકે તેમ ના હોઈ તો ફરીથી તેનાં પર ક્લિક કરવું.
અથવા આપ શ્રી ના મોબાઈલમાં Google Meet ના હોઈ તો તે ડાઉનલોડ કરશો તેના માટે નંબર (૨)માં ક્લિક કરવું.

Gujarat Board of Secondary and Higher Secondary Education, GSEB would be releasing the results on 15th - June-2020. - 
 Click Here
Goverment Circular 2020 Click Here



6 comments: